¡Sorpréndeme!

Video: જૂનાગઢમાં મહાકાય અજગર રસ્તા પર લટાર મારવા નીકળ્યો

2022-10-09 1,360 Dailymotion

જૂનાગઢમાં મહાકાય અજગર લટાર મારવા નીકળ્યો હતો. જેમાં અજગર રસ્તા ઉપર આવી ચડતા લોકો ભયભીત થયા હતા. તેમજ રસ્તા ઉપર અજગર દેખાતા ટ્રાફિક જામ થયો હતો. જેમાં

ગરમીને કારણે અજગર રસ્તા ઉપર આવી ચડ્યો હતો. તેથી સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. તેમજ લોકોએ પણ અજગરને જવા રસ્તો આપ્યો હતો.