¡Sorpréndeme!

સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ મુસ્લિમો કરે છે ઓવૈસી

2022-10-09 394 Dailymotion

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) ધર્મ આધારિત વસ્તી અસંતુલન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના (Mohan Bhagwat) નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. હૈદરાબાદમાં (Hyderabad) એક જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે મુસ્લિમોની વસ્તી (Muslims Population) વધી રહી નથી, મોટાભાગના કોન્ડોમનો ઉપયોગ મુસ્લિમો કરી રહ્યા છે અને મોહન ભાગવતે આંકડાઓને સામે રાખીને વાત કરવી જોઈએ.