ચમોલી શ્રી હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા, બરફની ચાદર છવાઇ
2022-10-09 207 Dailymotion
ચમોલી જિલ્લામાં સ્થિત શીખોના પવિત્ર મંદિર શ્રી હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આવતીકાલે 10 ઓક્ટોબરે હેમકુંડ સાહેબના કપાટ શીતકાલ માટે બંધ રહેશે. હિમવર્ષાને કારણે હેમકુંડ સાહિબમાં ઠંડી વધવા લાગી છે.