¡Sorpréndeme!

નવસારીમાં પોલીસની ગાડી પર ટોળાએ કર્યો પથ્થરમારો

2022-10-09 2,292 Dailymotion

નવસારીમાં અનંત પટેલ પર હુમલાના મુદ્દે હુમલાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જેમાં પોલીસની ગાડી પર ટોળાએ પથ્થરમારો કર્યો છે. તથા પોલીસની ગાડીને પલટી નાખી

છે. તેમજ 72 કલાકમાં આરોપી ન ઝડપાઈ તો ફરી આંદોલનની ચીમકી આપવામાં આવી છે. તથા પોલીસે ફરિયાદ લઈ મામલો થાળે પાડ્યો છે.