¡Sorpréndeme!

રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડીયાની ફ્લાઈટ 5 કલાક મોડી પડતા પેસેન્જરોનો હોબાળો

2022-10-08 326 Dailymotion

રાજકોટ એરપોર્ટ ઉપર આજરોજ એર ઇન્ડીયાની એક ફ્લાઈટ 5 કલાક સુધી ન ઉપાડતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો અને અધિકારીઓનો ઉધડો લીધો હતો.