છોટાઉદેપુરમાં ભારે વરસાદને પગલે સંખેડામાં બે મકાન ધરાશાયી થયા
2022-10-08 174 Dailymotion
છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના ખુશાલપુરા ગામે ભારે વરસાદને પગલે બે મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચી હતી.