¡Sorpréndeme!

VIDEO: મુંબઈમાં ઈમારતમાં વિકરાળ આગ, જીવ બચાવવા લોકો દોરડા પકડી ઉતર્યા

2022-10-08 500 Dailymotion

મુંબઈના કુર્લા વિસ્તારમાં તિલક નગર રેલ વ્યૂ કોર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં ભીષણ આગ લાગી છે. તાજેતરની માહિતી અનુસાર બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયેલા છે. તો ત્યાં કેટલાક લોકો બારીમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ લોકો દોરડા દ્વારા નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.