સુરતના વરાછા સરથાણા કાપોદ્રા જેવા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી
2022-10-08 184 Dailymotion
છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલ મોડી રાતથી સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.