¡Sorpréndeme!

પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓના નાપાક ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું: હર્ષ સંઘવી

2022-10-08 193 Dailymotion

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત રીતે આશરે 06 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાં પકડી લીધી હતી. જેની હેરોઈનની કુલ કિંમત અંદાજે રૂ.350 કરોડ જેવી થાય છે.