¡Sorpréndeme!

હિન્દુ હિત રક્ષક સમીતીના નામે પોસ્ટર લાગ્યા

2022-10-08 494 Dailymotion

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરૂદ્ધના પોસ્ટર લાગ્યા છે. હિન્દુ હિત રક્ષક સમીતિના નામે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ગઈકાલે આમ આદમી પાર્ટીના મંત્રીનો હિન્દૂ ધર્મ અને દેવી દેવતાઓના વિરુદ્ધનો વીડિયા વાયરલ થયો હતો.