પ્રભુની કૃપા માટે લોકો દ્વારા કરવામાં આવે છે ઉપવાસ અને ઉપવાસ કરવાથી આદ્યત્મિક અને શારિરીક બંને પ્રકારના સુખની થાય છે પ્રાપ્તિ..ત્યારે શાસ્ત્રોમાં કેટલા પ્રકારનાં ઉપવાસનો મહિમા દર્શાવામાં આવ્યો છે આવો જાણીએ આજની ખાસ વાતમાં