¡Sorpréndeme!

ધારાસભ્યો અને સાંસદો સામે ઝડપી કેસ ચલાવવા વિશેષ અદાલત બનાવો: HC

2022-10-07 141 Dailymotion

ધારાસભ્યો અને સાંસદો સામે કેસ હશે તેમની મુશ્કેલીઓ વધશે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈને ગુનામાં સંડોવાયેલા ધારાસભ્યો અને સાંસદો સામે ઝડપી કેસ ચલાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટે એક વિશેષ અદાલત બનાવવાનું સુચન પણ કર્યું છે.