¡Sorpréndeme!

બેટ દ્વારકામાં 45 ધાર્મિક સ્થળો પર પણ બુલડોઝર ચાલ્યુ

2022-10-07 970 Dailymotion

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો સાતમો દિવસ છે. જેમાં 8.55 કરોડનું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે. તેમાં 95થી વધુ કમર્શિયલ સ્થળો પર દબાણ દૂર કરાયા છે. તેમજ 45

ધાર્મિક સ્થળો પર પણ બુલડોઝર ચાલ્યુ છે. અને ઓપરેશન ક્લીનઅપમાં ગેરકાયદે બંગલા તોડી પડાયા છે. તથા ડિમોલિશન દરમિયાન મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.