¡Sorpréndeme!

T-90 ટેન્કની બેરલમાં બ્લાસ્ટ, બે જવાનો શહિદ

2022-10-07 227 Dailymotion

આજે ઉત્તરપ્રદેશના ઝાંસી નજીક બેબીના કેન્ટોનમેન્ટ ખાતે ફિલ્ડ ફાયરિંગ કવાયત દરમિયાન T-90 ટેન્કના બેરલમાં બ્લાસ્ટ થતાં એક JCO સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. ભારતીય સેનાએ આ જાણકારી આપી છે.