¡Sorpréndeme!

સુરતમાં નકલી મહિલા DCPએ ધમકી આપી 70 હજાર રૂપિયા પડાવ્યા

2022-10-07 284 Dailymotion

સુરત શહેરના પાંડેસરા પોલીસે પોલીસની ઓળખ આપી પૈસાનો તોડ કરતી મહિલાને ઝડપી પાડી છે. આરોપી મહિલા ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવાવાની ધમકી આપીને પૈસાનો તોડ કરતી હોવાનો ખૂલાસો થયો છે. હાલ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.