¡Sorpréndeme!

નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું

2022-10-07 366 Dailymotion

રૂપિયા 1.60 કરોડના ડ્રગ્સ પકડવાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ માફિયા માતા કૌશર અને તેના પુત્ર સફાત ઉર્ફ બલ્લુ

ની ધરપકડ કરી છે. તેમાં રાજસ્થાનનો અફઝલ ગુરુ ડ્રગ્સ લાવ્યો હતો. તેમાં નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.