¡Sorpréndeme!

દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું નિધન, 79 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

2022-10-07 1,008 Dailymotion

પીઢ અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અરુણ બાલી ઘણા સમયથી બીમાર હતા. થોડા મહિના પહેલા તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.અરુણ બાલી Myasthenia Gravis નામની દુર્લભ બીમારી સામે લડી રહ્યા હતા. આ એક ઑટો ઇમ્યુન બીમારી છે. જે જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓ વચ્ચે કોમ્યુનિકેશન નિષ્ફળતાને કારણે થાય છે.