¡Sorpréndeme!

સરકારી અનાજની હેરાફેરી કરનારા નીકળ્યા વાહન ચોર

2022-10-06 668 Dailymotion

સરકારી અનાજની હેરાફેરી કરનારા વાહન ચોર નીકળ્યા છે. જેમાં સુરતમાં વાહન ચોર ખટીક બંધુની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પાંચ કાર સહિત 20 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં

આવ્યો છે. બંને એરોપી ઓલપાડના સુથાર ફળિયામાં રહે છે. તથા ઓલપાડના ગેરેજ ચલાવતા હસન ચાચા વોન્ટેડ છે. તેમજ મહારાષ્ટ્રથી વાહન ચોરી કરાવતા હતા.