¡Sorpréndeme!

કાર ચાલકે સાતથી વધારે મહિલાઓને અડફેટે લેતા એકનું મોત

2022-10-06 221 Dailymotion

જામનગરમાં દરેડ ગામ પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત થયુ છે. જેમાં કાર ચાલકે સાતથી વધારે મહિલાઓને અડફેટે લીધી હતી. તેમાં મહિલાઓ રાત્રીના ગરબા નિહાળી પરત ફરતી

હતી. હિટ એન્ડ રનની ઘટનામાં છ મહિલા, એક વ્યક્તિ અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. તેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.