¡Sorpréndeme!

VIDEO: દેશભરમાં દશેરાની ઉજવણી : ઠેર-ઠેર રાવણ દહન કરાયું

2022-10-05 314 Dailymotion

જમ્મુ અને કાશ્મીર: જમ્મુના ગાંધી નગર, દશેરા ગ્રાઉન્ડ ખાતે દશેરાના અવસર પર રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું.