પોરબંદરમાં દરગાહના ડીમોલીશન બાદ ગઈ કાલે લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસને લાઠીચાર્જ તથા ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જે અંગે પોલીસે 125 સહીત 1000 લોકોના ટોળા સામે ગુન્હો નોંધ્યો છે.