ખંભાળિયા ખાતે ગરબાની તાલે સાંસદ પૂનમ માડમ રાસ રમ્યા
2022-10-05 1 Dailymotion
દ્વારકામાં ખંભાળિયા ખાતે ગરબાની તાલે સાંસદ પૂનમ માડમ રાસ રમ્યા છે. જેમાં નગર પાલિકા આયોજિત ગરબામાં બાળાઓ સાથે સાંસદ પૂનમ માડમ ગરબે જુમ્યા છે. તેમાં સાંસદ પૂનમ
માડમની સાથે ગરબે રમવા મળતા બાળાઓમાં અનેરી ખુશી જોવા મળી છે.