¡Sorpréndeme!

નેશનલ ગેમ્સમાં આવેલા ખેલાડીઓ ગરબે ઘૂમ્યા

2022-10-04 289 Dailymotion

ગુજરાતમાં યોજાયેલ 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ચાલી રહી છે. જુદાજુદા રાજ્યોની ટીમો રાજકોટનાં આંગણે મહેમાન બની છે અને હાલ નવરાત્રી પણ ચાલી રહી છે ત્યારે નેશનલ ગેમ્સ-૨૦૨૨નાં ખેલાડીઓ મન મુકીને ગરબે ધુમ્યા હતા.