સુરતમાં બે વર્ષની બાળકીનું અકસ્માતમાં મોત થયુ છે. જેમાં રિવર્સમાં આવતી કારના ચાલકે બાળકીને અડફેટે લીધી છે. તેમાં વરિયાવ રોડ ખાતે ઓરેન્જ રેસિડેન્સીની બાંધકામ સાઈટ પર ઘટના બની છે. તેમજ અમરોલી પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.