¡Sorpréndeme!

જમ્મુ- કાશ્મીર પોલીસ મહાનિર્દેશક હેમંત લોહિયાની ગળુ કાપી હત્યા

2022-10-04 3,768 Dailymotion

જમ્મુ અને કાશ્મીરમાં સોમવારે મોડી રાત્રે એક મોટી ઘટના પ્રકાશમાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની તેમના નિવાસસ્થાને ગળું કાપીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આતંકવાદી સંગઠન TRF (The Resistange Front) એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે એક પત્ર સામે આવ્યો છે. આ ઘટના બાદ હેમંત લોહિયાનો ઘરઘાટી ફરાર છે.