રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં આજે રાષ્ટ્રપતિએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમજ ગાંધી આશ્રમમાં બાપુને પુષ્પાંજલી અર્પણ કરી છે. તથા ગાંધીનગર સિવિલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.