મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જીવને જોખમ હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગુપ્તચર વિભાગ (SID)ને સીએમ શિંદેના જીવને ખતરો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.