¡Sorpréndeme!

ઈમરાન ખાનની મુશ્કેલી વધી, શાહબાઝ કેબિનેટે કાનૂની કાર્યવાહીને મંજૂરી આપી

2022-10-02 181 Dailymotion

પાકિસ્તાનના શાહબાઝ શરીફ કેબિનેટે રવિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ તેમના ઓડિયો લીકને લઈને કાનૂની કાર્યવાહી શરૂ કરવાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં લીક થયેલા ઓડિયોમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ત્રણ નેતાઓને પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાન સાથે અમેરિકન સિફર વિશે વાત કરતા સાંભળી શકાય છે.