¡Sorpréndeme!

સિનેમા જગતમાં અપાય છે 3 દાદાસાહેબ ફાળકે એવોર્ડ, એકનું જ મહત્વ

2022-10-02 89 Dailymotion

તાજેતરમાં આશા પારેખને દાદા સાહેબ ફાલકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પણ તમને તમને ખબર છે દાદાસાહેબના નામે ત્રણ પ્રકારના એવોર્ડ અપાય છે ? સાથે જ આ નામે એક ફિલ્મ ફેસ્ટીવલ પણ આયોજિત થાય છે. દાદા સાહેબ ફાલકેને ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા ગણવામાં આવે છે.