¡Sorpréndeme!

UNની એસેમ્બલીમાં હોલોગ્રામ દ્વારા મહાત્મા ગાંધી દેખાયા, 6:50 મિનિટનું ભાષણ આપ્યું

2022-10-02 554 Dailymotion

મહાત્મા ગાંધીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્રમાં ખાસ હાજરી આપી હતી. આ દરમિયાન તેણે કુલ 6:50 મિનિટ સુધી શિક્ષણ પર પોતાનો સંદેશો શેર કર્યો. પ્રથમ વખત લાઇફ-સાઇઝ હોલોગ્રામ દ્વારા પેનલ ચર્ચામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતના કાયમી મિશન અને યુનેસ્કો મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર પીસ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એજ્યુકેશન (MGIEP) દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.