¡Sorpréndeme!

નડિયાદના હાથજ ગામની શાળામાં ગરબાનો મુદ્દો ગરમાયો

2022-10-02 7,167 Dailymotion

નડિયાદના હાથજ ગામની શાળામાં ગરબાના મુદ્દે હોબાળો થયો છે. જેમાં હાથજ પ્રાથમિક શાળાના ચાર શિક્ષકો સસ્પેન્ડ થયા છે. તેમાં જિ.પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફરજ મોકુફીનો હુકમ કર્યો છે. જેમાં નડિયાદ તાલુકાના હાથજ ગામની પે સેન્ટર શાળામાં ગરબામાં તાજીયા ખેલાયા છે.