¡Sorpréndeme!

ધરમપુર ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની

2022-10-02 157 Dailymotion

ધરમપુર ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અકસ્માતની ઘટનામાં મહિલાનું મોત થયુ છે. તેમજ અજાણ્યા વાહને મહિલાને ટક્કર મારી હતી. જેમાં વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.