ભાવનગરમાં વેરાવળ હાઈવે પર તળાજા નજીક શેત્રુંજીના પુલ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. અકસ્માતની જાણ થતા તળાજા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.