ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન દિવસેને દિવસે હિંસક બની રહ્યું છે. હવે અજાણ્યા પ્રદર્શનકારીએ દેશની ધાર્મિક પોલીસના વડાને ગોળી મારી હતી.આ જોઈને ઈરાન સરકાર આંદોલનકારીઓ સામે વધુ કડક પગલાં લેવા જઈ રહી છે.