¡Sorpréndeme!

ઉત્તર કોરિયામાં મિસાઈલનું શક્તિપ્રદર્શન, અઠવાડિયામાં ચોથી વખત પરીક્ષણ

2022-10-01 306 Dailymotion

ઉત્તર કોરિયાએ શનિવારે વહેલી સવારે બે બેલેસ્ટિક મિસાઈલ છોડીને વિશ્વમાં ફરી તણાવ વધારી દીધો છે. દક્ષિણ કોરિયાની સેનાનું કહેવું છે કે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ વચ્ચે આ અઠવાડિયે ચોથું પ્રક્ષેપણ છે. અમેરિકા અને જાપાને દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કરવાથી ઉત્તર કોરિયા નારાજ છે.