¡Sorpréndeme!

AMCની ઘોર બેદરકારી આવી સામે, રખડતા ઢોરે વધુ એક યુવકને અડફેટે લીધા

2022-10-01 858 Dailymotion

AMCની બેદરકારીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. રસ્તે રખડતાં ઢોરનો ભોગ વધુ એક યુવક બન્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સવાર યુવકને ઢોરે અડફેટે લીધા હતા. તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા યુવકને હોસ્પિટલ ખસેડાયા છે.