વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમાં નોરતે માં અંબાની આરતી કરી
2022-09-30 1,427 Dailymotion
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના ચીખલામાં સભા સંબોધન બાદ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી પહોંચ્યા છે. જ્યાં તેમણે માં અંબાના દર્શન કર્યા હતા. વડાપ્રધાન મોદી થોડી વારમાં માં અંબાની મહાઆરતીનો લાભ લેશે.