¡Sorpréndeme!

રાજકોટમાં ઇલેક્ટ્રિક બાઈકમાં આગ લાગવાનો વધુ એક બનાવ

2022-09-30 342 Dailymotion

રાજકોટ શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક નવી જીઆઇડીસીમાં એક ઇલેક્ટ્રિક બાઇકમાં અચનાકા આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈવી બાઈકમાં આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.