પીવી સિંધુએ નવરાત્રિના અવસર પર અમદાવાદમાં ગરબાની મજા માણી
2022-09-30 436 Dailymotion
ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ગુરુવારે રાત્રે ગુજરાતમાં ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને એથ્લેટ અંજુ બોબી જ્યોર્જ સાથે ગરબાનો આનંદ માણ્યો હતો. સિંધુ 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા ગુજરાત પહોંચી હતી.