¡Sorpréndeme!

PM મોદી વંદે ભારત ટ્રેનમાં બેસી ગાંધીનગરથી અમદાવાદ આવ્યા

2022-09-30 422 Dailymotion

PM મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી છે. જેમાં દેશને આજે ત્રીજી વંદે ભારત ટ્રેન મળી છે. તેમજ સવારે 10.30 કલાકે PM મોદીએ લીલીઝંડી આપી છે. તથા માત્ર 52 સેકન્ડમા

100 કિમીની ઝડપે ટ્રેન દોડશે. તથા KAVACH ટેક્નિકથી ટ્રેન સજ્જ છે. જેમાં ગાંધીનગરથી મુંબઈ વંદે ભારત ટ્રેન દોડશે. જેમાં PM મોદી વંદે ભારત ટ્રેનમાં બેસી ગાંધીનગરથી

અમદાવાદ આવ્યા છે.