¡Sorpréndeme!

MD ડ્રગ્સ કેસમાં રાજસ્થાનના અફઝલ ગુરુની ધરપકડ કરવામાં આવી

2022-09-30 242 Dailymotion

સુરતમાં રૂ 1.60 કરોડના MD ડ્રગ્સ પકડાવાના કેસમાં રાજસ્થાનના અફઝલ ગુરુની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નિયોલ ચેકપોસ્ટથી સારોલી પોલીસે પકડ્યો હતો. તેમાં એક ટ્રિપના

રૂ. 10 હજાર મળતા હતા તેમ ખુલાસો થયો છે. જેથી તેને રાજસ્થાનમાં અર્મ્સ એક્ટ હેઠળ જેલમાં મોકલાયો છે.