¡Sorpréndeme!

સોનિયા ગાંધીને આજે મળશે અશોક ગેહલોત

2022-09-29 304 Dailymotion

અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે કે કેમ તે અંગેના સસ્પેન્સ વચ્ચે સોનિયા ગાંધી સાથેની તેમની મુલાકાત એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. શરૂઆતમાં બુધવારે સાંજે બેઠક નક્કી કરવામાં આવી હતી. ગેહલોત બુધવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે જ તેઓ ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ સાથે મુલાકાત કરવાના છે.