ગુજરાતના આંદોલનની આગ દિલ્હી પહોંચી છે. જેમાં ગુજરાતની આશાવર્કરો દિલ્હી પહોંચતા હડકંપ મચી ગયો છે. તેમાં પહેલા ગાંધીનગરમાં આંદોલન બાદ આશાવર્કરો દિલ્હી પહોંચ્યા છે. તેમજ ગુજરાતની 7000 આશાવર્કરોનો દિલ્હીમાં વિરોધ છે.