¡Sorpréndeme!

મહેસાણામાં GRD જવાનનો પૈસા લેતો વીડિઓ વાઇરલ

2022-09-28 422 Dailymotion

મહેસાણામાં GRD જવાનનો પૈસા લેતો વીડિઓ વાઇરલ થયો છે. જેમાં GRD જવાનો પૈસા લેતા હોય તેવા અનેક વીડિઓ વાઇરલ થાય છે. ત્યારે વધુ એક વીડિઓ વાઇરલ થયો છે.

તેમાં GRD જવાનની નાઈટમાં નોકરી હોવા છતાં દિવસે પૈસા ઉઘરાવી રહ્યો છે. તથા ભાવિન મોદી નામનો GRD સભ્યનો વીડિઓ વાઇરલ થયો છે તેવી લોક ચર્ચા થઇ રહી છે.