¡Sorpréndeme!

નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

2022-09-28 282 Dailymotion

નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વરસાદ વરસતા નવરાત્રિમાં ખેલૈયાનો ખેલ બગડશે. તેમજ ગરબા ગ્રાઉન્ડમાં ડી.જેને વરસાદથી બચાવવા કવર ઢાંકવામાં આવ્યું છે.
તથા રાજપીપલા શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થતા ગરબે રમતા ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ છે.