¡Sorpréndeme!

મહસા અમીનીના સીટી સ્કેનમાં થયો ચોંકાવનારો ખુલાસો

2022-09-28 709 Dailymotion

ઈરાનમાં હિજાબ પહેરવા બદલ અટકાયતમાં લેવાયેલી મહસા અમીનીના મૃત્યુને 12 દિવસ વીતી જવા છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. મૃત્યુ બાદ થઈ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ઈરાનની સરકારે અમીનીનો મેડિકલ રિપોર્ટ શેર કર્યો છે. ઈરાનના સરકારી મીડિયા દ્વારા શેર કરવામાં આવેલ અમીનીના સીટી સ્કેન, તેના મૃત્યુનું કારણ આપવા સાથે, ઈસ્લામિક દેશમાં રમખાણો ભડકાવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.