¡Sorpréndeme!

ચૂંટણીમાં ફરી BJPનો ઝંડો લહેરાવવા નડ્ડા એક્શન મોડમાં, રોડમેપ તૈયાર

2022-09-27 661 Dailymotion

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. દેશભરના મોટા નેતાઓની અવારનવાર મુલાકાતો થતી રહે છે. આ સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ સતત એક્શન મોડમાં છે. જ્યાં એક તરફ તેઓ દેશભરમાં પ્રવાસ કરીને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા છે, તો બીજી તરફ દિલ્હીમાં પાર્ટીના નેતાઓ સાથે સતત બેઠકો ચાલી રહી છે.