ભારતમાંથી 200થી વધુ શીખ સમુદાયના સભ્યો 28 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. આ તીર્થયાત્રીઓ ગુરુદ્વારા પંજા સાહિબ ખાતે સાકા પંજા સાહિબ શતાબ્દી સમારોહમાં ભાગ લેશે.