¡Sorpréndeme!

NCP નેતા છગન ભૂજબલનું વિવાદાસ્પદ નિવેદન, મા સરસ્વતીને લઇને વિવાદ

2022-09-27 750 Dailymotion

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા છગન ભુજબલ શાળામાં મા સરસ્વતીને લઇને કરેલા નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. છગન ભુજબળે શાળાઓમાં સરસ્વતીજીના ફોટો અને પૂજા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શાળાઓમાં તેમનો ફોટો અને પૂજા ન કરવી જોઈએ, કારણ કે તેમણે અમને ક્યારેય કંઈ શીખવ્યું નથી. વાસ્તવમાં છગન ભુજબળ સોમવારે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.