¡Sorpréndeme!

બોર્ડર પર ભારતની નારી શક્તિનો દમ, સુખોઇ ઉડાડી તાકાતનું કર્યુ પ્રદર્શન

2022-09-27 426 Dailymotion

સિયાચીન હોય, વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર હોય કે પછી અરુણાચલ પ્રદેશનો ખતરનાક પહાડી વિસ્તાર, વિજયનગર, ભારતીય વાયુસેનાની મહિલા પાયલટ પોતાની શક્તિથી દેશનું નામ રોશન કરી રહી છે. હાલમાં ભારતીય વાયુસેનામાં 1300 મહિલા અધિકારીઓ ગ્રાઉન્ડ અને એર ડ્યુટી કરી રહી છે. આવો જાણીએ શું છે સરહદો પર જવાનોની મદદ કરતી આ વીરાંગનાઓની કહાની.